Hello Friends ,
I wrote the below poem in which I am trying to thank that identity (God) who created wonders in the nature and our life...!!
એક અદ્રશ્ય તત્વ
એક અદ્રશ્ય તત્વ જેનાથી જીવંત છે પેલા અખંડ દિવા ની જ્યોત... એ જ અદ્રશ્ય તત્વ લાવે છે આ દિલ માં ભરતી અને ઓટ... એક અદ્રશ્ય તત્વ જેનાથી સર્જાય છે ક્ષિતીજ... એ જ અદ્રશ્ય તત્વ સર્જે છે વિનાશ... એક અદ્રશ્ય તત્વ જેનાથી જીવંત છે આ સમગ્ર વિશ્વ... એ જ અદ્રશ્ય તત્વ સર્જે છે દિવસ અને રાત ... એક અદ્રશ્ય તત્વ જે કરાવે છે બધા જ ચમત્કાર... એ જ અદ્રશ્ય તત્વ બન્યો છે પક્ષીઓ નો ટહૂકાર... આવા આ અદ્રશ્ય તત્વ ને... જીવ માત્ર ના લાખ લાખ નમસ્કાર...
Nice poem foram. Keep it up.
ReplyDelete